સુરતમાં મુસાફરો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રેલ્વેમાં મુસાફરી કરતી વખતે આ બાબત અવશ્ય ધ્યાનમાં રાખો. ઉધના રેલ્વે સ્ટેશનને લઈને રેલ મંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉધના રેલ્વે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 1 ટૂંકાગાળા માટે બંધ કરવામાં આવ્યું છે.
મુસાફરોને પડશે હાલાકી













