પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલી તમામ મિલ્કત ધારણ કરનાર તથા ભોગવટો કરનાર તમામ ઇસમોને જણાવવાનું કે, સને ૨૦૨૫-૨૬ના વર્ષ માટે નગરપાલિકા વિસ્તારમાં આવેલી તમામ મિલ્કતોના મિલ્કતવેરા અન્વયેના આકારણી પત્રકો (ASSESMENT BOOK) તૈયાર કરવામાં આવેલા છે. આ પત્રકો નગરપાલિકા કચેરીએ રજાના દિવસો સિવાય કચેરીના કામકાજના સમય દરમિયાન દરેકને જોવા તથા તપાસવાની છુટ છે.
નગરપાલિકાએ જાણકારી આપી













