રાજકોટમાં મારામારી અને ઝઘડાના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે રાજકોટમાં ક્રિકેટ સટ્ટાના કમિશન બાબતે મારામારીની ઘટના સામે આવી હતી. ઘટનાના CCTV સામે આવ્યા હતા. ક્રિકેટના સટ્ટા બાબતે બે શખ્સોએ એક યુવાન પર તલવાર વડે હુમલો કર્યો હતો. તો મારી નાખવાના ઈરાદે યુવાન પર કાર ચડાવી દેવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.જે મામલે યુવાને પોલીસ સ્ટેશનમાં 3 આરોપીઓ સામે ગુનો નોંધાવ્યો હતો.
રાજકોટમાં કાયદો વ્યવસ્થા કથળી ગઈ













