સુરતમાં હવસખોર પિતાની હેવાનિયત સામે આવી છે. શહેરમાં એક પિતાએ પોતાની 12મા ધોરણમા ભણતી દીકરી પર સતત 6 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઈચ્છાપોર પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કાકાને ત્યાં મોકલ્યા બાદ સમગ્ર હકીકત બહાર આવી













