સુરતમાં બિલ્ડરે લોન નહીં ભરીને ફ્લેટ ધારકો સાથે ચીટીંગ કર્યુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સુરતના વાડી ફળિયામાં સ્થિત ચકાવા શેરીમાં બેંકના કર્મચારીઓ બિલ્ડિંગને સીલ મારવા જતાં હોબાળો થયો હતો. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મધ્યસ્થી કરતાં બેંકે સીલ મારવાનું ટાળ્યું હતું. બિલ્ડરે ઠગાઈ કરતાં ફ્લેટ ધારકો મુશ્કેલીમાં મુકાયા હતાં.
બેંકના કર્મચારીઓ ફ્લેટને સીલ મારવા માટે પહોંચ્યા













