સુરતની સિવિલ હોસ્પિટલ ફરીવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં તબીબોની બેદરકારી સામે આવી છે. જીવિત બાળકને મૃત જાહેર કરીને પરિવારને સોંપાયો હતો. અંતિમ સંસ્કાર દરમિયાન બાળક અચાનક શ્વાસ લેવા લાગ્યો હતો અને તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાળકના પરિવારજનોએ બેદરકારી દાખવનાર તબીબો સામે કાર્યવાહીની માગ કરી છે.
અંતિમ સંસ્કાર વખતે બાળક અચાનક શ્વાસ લેવા લાગ્યો













