ઇલેક્ટ્રીક ગાડી અને બાઈકમાં ટેક્નિકલ ખામી સર્જાતા આગની ઘટનાઓ બને છે. જેમાં ઘણીવાર આગ લાગતા મોટી દુર્ઘટનાની સંભાવનાઓ બને છે.તો સુરતના પાલમાં ઇલેક્ટ્રીક બસમાં ધુમાડા નીકળવાની ઘટના બની હતી. જેના લીધે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનાને પગલે ફાયર વિભાગે આગને કાબૂ માં લીધી હતી.
ઇ બસમાં આગ લાગી













