સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં રેગિંગ બાબતે તબીબો વચ્ચે બબાલ થઈ હોવાની ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં જુનિયર તબીબના ભાઈએ સિનિયર તબીબને માર મારતા હોસ્પિટલમાં દર્દીઓ અને હોસ્પિટલનો સ્ટાફ એકઠા થઈ ગયા હતાં. ભારે હોબાળો થતાં સમગ્ર હોસ્પિટલમાં ચકચાર મચી જવા પામી હતી.
સમગ્ર મામલો સિવિલ પોલીસ ચોકીમાં પહોંચ્યો













