સુરતમાં પોલીસે 17.59 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક આરોપીને પકડ્યો હતો. ડ્રગ્સ પેડલર ઝુબેર ફિરોઝ ખાન પઠાણ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ જતાં પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયાં છે. પોલીસે આરોપીને રિંગ રોડ સ્થિત કિન્નરી ટોકીઝ પાસેથી પકડ્યો હતો. આરોપીને ફરાર થયાને 24 કલાક થયા પણ હજી સુધી પોલીસના હાથે લાગ્યો નથી.
આરોપીને 17.59 ગ્રામ MD ડ્રગ્સ સાથે પકડ્યો હતો













