ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત છે કે નહીં તે સવાલ ચોક્કસપણે થવાનો જ છે કારણ કે દિકરીઓ સાથે નરાધમો વિચિત્ર હરકત કરવાનું મુકતા નથી. રાજ્યમાંથી દિકરીઓની છેડતી થતી હોવાની ઘટનાઓ દરરોજ સામે આવતી રહે છે. ત્યારે ફરી એકવાર સુરતના પાડોશીએ બાજુમાં રહેતી 2 માસૂમ દિકરીઓની છેડતી કરી હતી. હવસખોર પડોશીએ માત્ર 5 અને 8 મહિનાની દિકરીની છેડતી કરતા મામલો પોલીસ મથક પહોંચ્યો છે.
સુરતમાં 40 વર્ષીય યુવાનની શર્મનાક કરતુત













