ગુજરાતમાં ડિજિટલ એરેસ્ટના બનાવો સતત સામે આવી રહ્યાં છે. લોકોને ડર બતાવીને નાણાં ખંખેરનારા તત્વો બેફામ બન્યાં છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાંચે ડિજિટલ એરેસ્ટ કરીને નાણાં પડાવનાર સુત્રધાર પાર્થ ગોપાણીને ઝડપી પાડ્યો છે. પોલીસે પાર્થ ગોપાણીને લખનઉ એરપોર્ટ પરથી પકડી પાડ્યો છે. અગાઉ સાયબર ક્રાઈમે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.
દેશભરમાં આ ગેંગ વિરુદ્ધ 173 ફરિયાદ નોંધાઈ છે













