સુરેન્દ્રનગર સહિત ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. જેમાં ઘણા લોકોના મોત થતા હોય છે. હાઈવે પર અકસ્માતની ઘટનાઓ રોજેરોજ બનતી જ હોય છે. જેમાં ઘણા લોકોનો જીવ જતો રહેતો હોય છે. હાઈવે પર બનતી ઘટનાઓમાં પૂરપાટ ઝડપે ચાલતા વાહનચાલકો બેદરકારી પૂર્વકનું ડ્રાઈવિંગ કરે છે. જેથી અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. સુરેન્દ્રનગરના થાનગઢ નજીક કાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટના દંપતિનું મોત થયું હતું.
કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત













