- આંધ્રપ્રદેશની હાઇકોર્ટે ચંદ્રબાબુ નાયડુ ને આપી રાહત
- 24 નવેમ્બર સુધી હાઇકોર્ટે આપી જામીનની મંજૂરી
- 52 દિવસથી તેઓ હતા જેલમાં બંધ
આંધ્રપ્રદેશ હાઈકોર્ટે સ્કીલ ડેવલપમેન્ટ કેસમાં આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ અને ટીડીપી ચીફ એન ચંદ્રબાબુ નાયડુને ચાર સપ્તાહ માટે વચગાળાના જામીન આપ્યા છે. હાઈકોર્ટના વકીલ સુનાકારા કૃષ્ણમૂર્તિએ આ માહિતી આપી હતી.
24 નવેમ્બર સુધી જામીન મંજૂર













