હિમાચલના મંડીમાં મોટો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. સરકાઘાટના તરાંગલા વિસ્કારમાં hrtc બસ અનિયંત્રિત થઇને રસ્તા પરથી નીચે ખેતરોમાં જઇને પડી. જેમાં 5 લોકોના મોત થયા હોવાનુ સામે આવ્યું છે જ્યારે 20થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
કેવી રીતે બન્યો બનાવ ?













