- મનીષ સિસોદિયાને રાહત નહી
- સીબીઆઇ કેસમાં 15 જુલાઇ સુધી ન્યાયિક કસ્ટડીમાં
- 26 ફેબ્રુઆરીથી છે ન્યાયિક કસ્ટડીમાં
દિલ્હી લીકર પોલીસી કેસમાં તિહાડ જેલમાં બંધ આપ નેતા મનીષ સિસોદિયાને વધુ એક ઝટકો લાગ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 15 જુલાઇ સુધી
લંબાવી દીધી છે. CBI કેસમાં તેમની ન્યાયિક કસ્ટડી લંબાવવામાં આવી છે.













