- દેશમાં આજે સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ સંપન્ન થયું
- વિવિધ સર્વે એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલના તારણ આવવા શરૂ થયા
- ત્રણ એજન્સીએ એનડીએને બહુમતીનો કર્યો દાવો
આજે શનિવારે પહેલી જૂને લોકસભા ચૂંટણી માટે સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ જતા લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. જો કે સાંજે સાડા છ વાગ્યા બાદ જુદી-જુદી એજન્સીઓ દ્વારા હાથ ધરાયેલા એક્ઝિટ પોલ હાથ ધરાયા હતા.













