- જમ્મુ કાશ્મીરના બારામૂલામાં ફરીથી અથડામણ
- આતંકી- સુરક્ષાદળના જવાનો વચ્ચે અથડામણ
- એન્કાઉન્ટર દરમિયાન એક જવાન ઘાયલ
ઉત્તર કાશ્મીરના બારામુલાના સોપોરમાં હાદીપોરા ગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઇ છે. બંને તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે એવા સમાચાર સામે આવ્યા છે કે અથડામણમાં જવાન ઘાયલ થયા છે. તેના સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા છે. જ્યારે જવાબી કાર્યવાહીમાં બે આતંકી ઠાર મરાયા છે.
સર્ચ ઓપરેશન શરૂ













