- કંગના રનોતે ભર્યુ ઉમેદવારી ફોર્મ
- મંડી બેઠક પર રોડ શો યોજી ભર્યુ ફોર્મ
- જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત
લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કાના મતદાનને લઇને ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. 1 જૂને થનારી ચૂંટણીને લઇને ઉમેદવારી પત્ર ભરવામાં આવી રહ્યા છે.તેવામાં હિમાચલના મંડી બેઠક પરથી બીજેપી ઉમેદવાર કંગના રનોતે આજે ઉમેદવારી પત્ર ભર્યુ હતું.
ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ શું કહ્યુ ?













