- લોકસભાની ચૂંટણીને લઇને 1જૂને મતદાન
- 8 રાજ્યોની 57 બેઠકો પર મતદાન
- પીએમ, કેન્દ્રીય મંત્રી સહિત એક્ટર્સ પણ મેદાને
લોકસભાની ચૂંટણીને લઇને સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1જૂને થવાનું છે. કુલ 57 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં 904 ઉમેદવારોનું ભાવિ દાવ પર છે. જેમાં પીએમ મોદી વારાણસી બેઠક પરથી ઉમેદવાર છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના રાજકીય વારસ ગણાતા અભિષેક બેનર્જીની ડાયમંડ હાર્બર સીટ અને લાલુ પ્રસાદ યાદવની પુત્રી મીસા ભારતીની પાટલીપુત્ર સીટ પણ સામેલ છે.
2019માં સાતમા તબક્કાનું પરિણામ













