- મધ્યપ્રદેશમાં એક જ પરિવારના 8ની હત્યા
- હત્યારો ફાંસીએ લટકી ગયો
- પોલીસ પહોંચી ઘટના સ્થળે
મધ્યપ્રદેશના છિંદવાડામાં એક શખ્સે પોતાના પરિવારના 8 લોકોની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જો કે ઘટનાને અંજામ આપ્યા બાદ હત્યારો પોતે ફાંસીના માંચડે લટકી ગયા. આ ઘટનાને પગલે છીંદવાડામાં હડકંપ મચ્યો છે.
એક જ પરિવારના 8ના મોત













