વિશ્વભરમાં મંકીપોક્સનો વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠને મંકીપોક્સને લઈ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી ચુકયું છે. આ દરમિયાન આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, વિદેશથી ભારત પરત આવેલા એક વ્યકિત મંકીપોક્સ વાયરસથી ચેપગ્રસ્ત હોવાની આશંકા છે. જેથી આ દર્દીને આઈસોલેટ કરી હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, દર્દીની સ્થિતિ સ્થિર છે. એમપોક્સની હાજરી થવા અંગે દર્દીના લોહીના રિપોર્ટની પ્રતીક્ષા કરાઈ કરાઈ રહી છે.

Delhi Fire: ત્યાં જ હતો પણ ડરનો માર્યા હું...માલવીય નગર અગ્નિકાંડમાં મોટો ખુલાસો












