- મુંબઇના બોરિવલી પૂર્વ વિસ્તારમાં આગની ઘટના
- બહુમાળી ઇમારતમાં લાગી આગ
- શ્વાસ રુંધાવાથી એકનું મોત
મુંબઈના બોરીવલી ઈસ્ટ વિસ્તારમાં એક બહુમાળી ઈમારતમાં આગ ફાટી નીકળી છે. આગમાં ગૂંગળામણને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે.
3 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ













