- નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ પદના લેશે શપથ
- સાંજે 7.15 કલાકે શપથગ્રહણ સમારોહ યોજાશે
- સાંજે શપથસમારોહમાં દિગ્ગજો આપશે હાજરી
નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત પીએમ પદના શપથ લેવા જઇ રહ્યા છે. સાંજે 7.15 કલાકે શપથગ્રહણ સમારોહ યોજાશે. ત્યારે મોદી સરકારના 57 સંભવિત મંત્રીઓના નામ નક્કી થઇ ગયા છે.જો કે હજી પણ આ લિસ્ટમાં વધુ મંત્રીઓના નામ જોડાઇ શકે છે. ત્યારે આવો જાણીએ મોદી સરકારના મંત્રી મંડળમાં કોને સ્થાન મળ્યું છે.
મોદી સરકારના 57 સંભવિત મંત્રીઓના નામ નક્કી













