બિહારમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકારણ ગરમાયુ છે. વળી ખાસ કરીને મતદારોના નામના લિસ્ટનું પુનઃ નિરીક્ષણ કરવાને લઇને પણ રાજકીય ગરમાવો વધ્યો છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા બિહારમાં વોટર્સનું નવુ લિસ્ટ જાહેર કરાયુ છે. જેમાં આર જે. ડી નેતા તેજસ્વી પ્રતાપ યાદવે દાવો કર્યો છે કે ઇલેક્શન કમિશન દ્વારા શુક્રલારે બિહાર માટે જાહેર કરાયેલા ડ્રાફ્ટ વોટર લિસ્ટમાં તેમનું નામ નથી.
તેજસ્વી યાદવે કર્યો આ દાવો













