બિહારના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને આરજેડી નેતા તેજસ્વી યાદવને ચૂંટણી પંચે બે અલગ અલગ વોટર આઈડી રાખવા મામલે નોટિસ મોકલી છે. પંચે તેજસ્વી યાદવ પાસે આ મુદ્દા પર સ્પષ્ટીકરણ માગ્યું છે અને નક્કી કરેલી સમયમર્યાદાની અંદર લેખિતમાં જવાબ આપવા માટે કહ્યું છે.
આ મામલે ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે













