અમેરિકાએ ભારત પર લગાવેલા 25 ટકા ટેરિફ મામલે બજારમાં હલચલ જોવા મળી રહી છે. ત્યારે ભારતે પોતાનું મજબૂત સ્વરૂપ દુનિયા સમક્ષ રજૂ કર્યુ છે. ભારતે જણાવ્યુ છે કે, અર્થવ્યવસ્થા પર કોઇ અસર નહી પડે. તો આ તરફ, નિષ્ણાતોએ જણાવ્યુ હતુ કે, જીડીપીને પણ ટેરિફ અસર નહી કરી શકે. પરંતુ નિકાસની બાબતે થોડી અછત જોવા મળી શકે છે. ભારત પોતાની રાષ્ટ્રીય પ્રાથમિકતાને મહત્ત્વ આપશે.
રાષ્ટ્રીય હિતો પર નહી આવે મુશ્કેલી













