પીએમ મોદી અને એ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક એટલે ISSના Axiom-4 અવકાશ મિશનના પાયલોટ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા વચ્ચે મુલાકાત થઇ હતી. આ દરમિયાન પીએમ મોદીએ શુભાંશુ શુક્લાને મિશનની સફળતા બદલ અભિનંદન આપ્યા હતા. તો સાથે જ પીએમ મોદીએ શુભાંશુ શુક્લાની સિદ્ધિની પ્રશંસા પણ કરી હતી.
પીએમ મોદીએ કર્યુ ઉષ્માભર્યું સ્વાગત













