હિમાચલમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. 20 જૂને વરસાદનું આગમન થયુ ત્યારથી જ વાદળ ફાટવુ, પૂર અને ભૂસ્ખલન જેવી ઘટનાઓ બની રહી છે. જેમાં 43 લોકોના મોત થયા છે