બિહારના દરભંગામાં પીએમ મોદી પર અભદ્ર ટિપ્પણી કરનારની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે રાહુલ ગાઁધીની વોટર અધિકાર યાત્રા ગઇકાલે દરભંગા પહોંચી ત્યારે જાલે વિધાનસભા વિસ્તારમાં રાહુલ ગાંધીના સ્વાગત માટે એક સ્થાનિક નેતાએ સ્ટેજ તૈયાર કર્યો હતો. તેઓ પર આરોપ છે કે તે સ્ટેજ પરથી તેઓએ પીએમ મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
શું છે મામલો ?













