રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી આજે કેદારનાથ અને બદ્રીનાથ દર્શને પહોંચ્યા. હવે થોડા દિવસો બાદ ચારધામના કપાટ બંધ થઇ જવાના છે. ત્યારે મુકેશ અંબાણીએ કેદારનાથ અને બદ્રીનાથમાં દર્શન કરીને ધન્યતા અનુભવી છે. તેઓ આજે સ્પેશિયલ પ્લેનથી દહેરાદૂન એરપોર્ટ પહોંચ્યા હતા. દહેરાદૂન એરપોર્ટથી મુકેશ અંબાણી તથા તેમની સાથે આવેલા લોકોને બે હેલિકોપ્ટર દ્વારા બદરી-કેદારનાથના દર્શને લઇ જવાયા હતા.
મુકેશ અંબાણીએ એવી રીતે જોડ્યા હાથ કે...













