કોર્ટની ટિપ્પણીઓએ કેસને નવો વળાંક આપ્યો છે અને તપાસ એજન્સીઓની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે.
કોર્ટની ગંભીર ટિપ્પણીઓ
કોર્ટે જણાવ્યું કે સોનમની ધરપકડ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજોમાં ઉલ્લેખિત કાનૂની ધારા અસ્તિત્વમાં જ નથી. પોલીસ દસ્તાવેજોમાં Bharatiya Nyaya Sanhita (BNS) ની કલમ 403(1) દર્શાવવામાં આવી હતી, પરંતુ આવી કોઈ કલમ નથી. અદાલતે આને સામાન્ય ભૂલ નહીં પરંતુ ગંભીર ખામી ગણાવી.













