મહારાષ્ટ્રના સંભાજી નગરમાં એક વિડીયો સોસિયલ મિડીયા પર વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોમાં એક દુકાનદારે 90 વર્ષના વૃદ્ધ દંપતિને માત્ર 20 રૂપિયામાં મંગળસુત્ર આપી રહ્યો છે. આ વિડીયો સામે ાવતી દરેક લોકો આ દુકાનદારના વખાણ કરી રહ્યા છે. તેની ઉદારતા પર ફીદા થઈ ગયા છે.
દુકાનદારે જણાવી કહાની













