- બેંગલુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસ
- શબ્બીર નામના વ્યક્તિની કરી અટકાયત
- CCTVમાં દેખાયો હતો એજ છે આ વ્યક્તિ ?
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ બુધવારે બેંગલુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં કર્ણાટકના બલ્લારીથી શબ્બીર નામના વ્યક્તિને કસ્ટડીમાં લીધો હતો. આ કેસમાં હજુ તેની પૂછપરછ ચાલી રહી છે. માહિતી આપતા અધિકારીઓએ કહ્યું કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ એ જ વ્યક્તિ છે જે સીસીટીવીમાં જોવા મળ્યો હતો.
10 લાખનું ઇનામ કર્યુ છે જાહેર













