- રાષ્ટ્રપતિ મુર્મૂને તિમોર-લેસ્તેનું સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રાપ્ત થયું
- PM મોદીએ આપ્યા અભિનંદન, કહ્યું- દેશ માટે આ ગર્વની ક્ષણ છે
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને ગ્રાન્ડ કોલર ઑફ ધ ઓર્ડર ઑફ તિમોર-લેસ્તેથી નવાજવામાં આવ્યા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને શનિવારે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ગ્રાન્ડ કોલર ઓફ ધ ઓર્ડર ઓફ તિમોર-લેસ્ટતે'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જાહેર સેવામાં તેમની સિદ્ધિઓ અને શિક્ષણ, સામાજિક કલ્યાણ અને મહિલા સશક્તિકરણ પ્રત્યેના સમર્પણની માન્યતામાં આ પુરસ્કાર આપવામાં આવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે દેશના લોકો માટે આ ગર્વની ક્ષણ છે કારણ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને ગ્રાન્ડ કોલર ઑફ ધ ઓર્ડર ઑફ તિમોર-લેસ્તેથી નવાજવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો અને પરસ્પર સન્માનને દર્શાવે છે.
આ સન્માન મળવુ એ ખરેખર ગૌરવની વાત













