- NDAની જીત સુનિશ્ચિત કરવા માટે જંગી રેલીઓ કરી રહ્યા છે
- લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીની ખાસ તસવીર જોવા મળી
- PM મોદી એક ફળ વેચતા મહિલાને મળ્યા જે સ્વચ્છ ભારત માટે અનોખું કામ કરી રહ્યા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2024માં NDAની જીત સુનિશ્ચિત કરવા માટે જંગી રેલીઓ કરી રહ્યા છે. આ દરમિયાન કર્ણાટકમાં લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીની ખાસ તસવીર જોવા મળી છે. રવિવારે કર્ણાટકની મુલાકાત દરમિયાન પીએમ મોદી એક ફળ વેચતા મહિલાને મળ્યા જે સ્વચ્છ ભારત માટે અનોખું કામ કરી રહ્યા છે. સિરસી પ્રવાસે ગયેલા પીએમ મોદી અંકોલાના ફળ વિક્રેતા મોહિની ગૌડાને મળ્યા અને તેમની સ્વચ્છતા જાગૃતિની પ્રશંસા કરી.
મોહિની ગૌડા અંકોલાના ફળ વિક્રેતા છે













