રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના કાફલાના વાહનને પાલીમાં અકસ્માત નડ્યો. કાફલામાં મુસાફરી કરી રહેલી પોલીસની કાર અકસ્માતનો શિકાર બની. જેમાં ચારથી પાંચ જવાનોને સામાન્ય ઈજા થઈ હતી. વસુંધરા રાજેએ તેમની કાર રોકી અને તે ઘાયલ પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી.
વસુંધરા રાજેના કાફલાની કાર પલ્ટી













