દુનિયામાં લગભગ 195 દેશ છે. દરેક દેશની પોતાની એક આગવી ખાસિયત છે. દરેક દેશ પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે ફેમસ છે તો કોઈ પોતાની ટેકનોલોઝીના કારણે ફેમસ છે. ઘણા દેશ અમીર છે તો ઘણા દેશ ગરીબ. તેમજ ઘણા અમીર દેશો પણ છે તે અમીર દેશની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતું છે. 


આ દેશ છે સ્વિટ્ઝરલેન્ડ

દુનિયાના સૌથી અમીર દેશોની વાત કરવામાં આવે ત્યારે અમેરિકા, ચીન અને જાપાન જ મગજમાં આવે છે. જો કે આ દેશોની અર્થવ્યવ્સ્થા દુનિયામાં સૌથી મજબૂત ગણાય છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાનો સૌથી અમીર દેશ કયો છે. જે દેશની વાત કરીએ છે એ દેશ છે યૂરોપમાં આવેલો એક નાનકડો દેશ. આ દેશની પાકૃતિક સુંદરતા એટલી સરસ છે. આ જ કારણ છે કે ત્યા લાખો લોકો ફરવા માટે જાય છે. અને ત્યાંની સુંદરતાને નિહાળે છે. આ દેશ છે સ્વિટ્ઝરલેન્ડ. દુનિયાના ટુરિસ્ટ ડેસ્ટિન્શનમાં આ દેશની પહેલી પસંદગી કરવામાં આવે છ. એટલું જ નહી આ દુનિયાના અમીર લોકોની લિસ્ટમાં આ દેશનું પોતાનું એક આગવું સ્થાન છે.

સ્વિટ્ઝરલેન્ડનું દરેક વ્યકિત સુખી જીવન જીવે

સ્વિટ્ઝરલેન્ડમાં દર સાતમો વ્યકિત કરોડપતિ છે. અને તેઓ લક્ઝરી લાઈફ જીવે છે. અહીયાનું દરેક વ્યકિત સુખીનું જીવન જીવે છે. અમીરીના મામલામાં તેને અમેરિકાને પણ પાછળ છોડી દીધું છે. સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશમાં અમીરીનું સૌથી મોટું કારણ છે ત્યાંના લોકોના વિચારો. અહીયા લોકો પૈસાની બચત કપરતા વધારે રોકાણ પર વધારે ધ્યાન આપે છે. ત્યાના દરેક વ્યકિતની કમાણીનો 20% થી 30% હિસ્સો એ પોતાની બચત માટે રાખે છે. અને બીજાનું રોકાણ કરે છે.

શિક્ષાને આપે છે વધુ મહત્વ

આ દેશમા અમીરીનું બીજું કારણ છે શિક્ષા. અહીના લોકો બાળકોને સારી શિક્ષા આપવા માટે વધારે પૈસા ખર્ચે છે. જો કે આ અહીયા શિક્ષા ફક્ત ડિગ્રી મેળવવા જ નહી પરંતુ સ્કિલ ડેવલેપમેન્ટ માટે કરે છે.


  • Follow us on: