• સિમ્પલ મેકઅપ અને સાથે ખુલ્લા વાળમાં મળશે ખાસ લૂક
  • લાઈટ જ્વેલરી સાથે ન્યૂડ મેકઅપ અને ન્યૂડ શેડની લિપસ્ટિક કરો ટ્રાય
  • તહેવારમાં ચોકોર સેટ પણ સ્ટાઈલમાં કૅરી કરી શકો છો

બોલિવૂડની સ્ટાર એક્ટ્રેસ પોતાની સુંદરતા અને ફેશનના કારણે ચર્ચામાં રહે છે. કેટલાક એવા સ્ટાર કિડ્સ પણ છે જે તેમની મોમને ટક્કર આપે છે. ફેસ્ટિવ સીઝનમાં તમે પણ આ ટ્રેડિશનલ લૂક્સને કોપી કરીને ઈન્સ્પાયર થઈ શકો છો.


સાડી કે લહેંગાની સાથે અનેક એક્ટ્રેસની જેમ તમે સિમ્પલ મેકઅપ અને સાથે ખુલ્લા વાળને પણ ફોલો કરી શકો છો, તો ક્યારેક તમે હાફ પોની સાથે કે પછી મેસી હેયર સ્ટાઈલ સાથે પણ લૂકને કમ્પલીટ કરી શકો છો.


લાઈટ જ્વેલરી સાથે ન્યૂડ મેકઅપ અને ન્યૂડ શેડની લિપસ્ટિક તમને ફેસ્ટિવ સીઝનમાં સારો લૂક આપે છે.


તો તમે આ તહેવારમાં ચોકોર સેટ પણ સ્ટાઈલમાં કૅરી કરી શકો છો. તો જોઈ લો ખાસ ટ્રેડિશનલ લૂક.

  • Follow us on: