- ચોકલેટ કેકને બદલે બનાવો ખાસ ચીક્કી
- ચોકલેટી-મમરાની ચીકી બાળકોને આવશે પસંદ
- સરળ રેસિપીથી ફટાફટ બનાવી શકાશે ઘરે
ચોકલેટનું નામ આવતાંની સાથે જ નાના મોટાં સૌના મોઢામાં પાણી આવી જાય છે. આ સમયે જો તમે તમારી પાર્ટીને યાદગાર બનાવવા ઇચ્છો છો અને નવા વર્ષે સૌનું મોઢું મીઠું કરાવવા ઇચ્છો છો તો તમે ક્રિસમસ અને 31 ડિસેમ્બરને માટે ચોકલેટની આ વાનગીને તમારા રસોડામાં ટ્રાય કરી શકો છો. આ વાનગીઓ કેક, પેસ્ટ્રી અને અન્ય ચીજો કરતાં અલગ લાગે છે અને સાથે જ તમે તેની મદદથી તમારા મહેમાનોને ખુશ કરી શકો છો. તો તમે પણ આજે જ નોંધી લો રેસિપિ અને તેને ટ્રાય કરો
ચોકલેટી-મમરાની ચીકી













