- પેટ દર્દ, અપચો સહિત અનેક બીમારીમાં લાભદાયી
- પ્રોટીન, સોડિયમ, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર જેવા પોષક તત્વોનો ખજાનો
- બાજરીનું આયર્ન લોહી વધારવામાં મદદ કરશે
ભારતમાં શિયાળાની સીઝન મોટાભાગનો લોકો ખૂબ પસંદ કરે છે. આ સીઝન તેની સાથે અનેક બીમારીઓ લઈને આવે છે. ઠંડીની સીઝનમાં ભેજ હોવાથી ફંગસ અને બેક્ટેકિયાનો ગ્રોથ સૌથી સારો રહે છે. જ્યારે સૂક્ષ્મ જીવનો એટેક શરીર પર થાય છે તો ઈમ્યુનિટી નબળી થવાના કારણે શરીર જલ્દી બીમારીઓને ઝપેટમાં લે છે. આ સીઝનમાં બાજરીનો રોટલો સ્વાદની સાથે હેલ્થનો પણ ખ્યાલ રાખવો જરૂરી છે. તેમાં રહેલા ફાઈબર પેટની તકલીફોને દૂર કરશે અને સાથે કબજિયાતથી છૂટકારો અપાવશે.
જાણો બાજરીની રોટલી ખાવાના ફાયદા













