- મીઠા વિનાના વ્રતમાં સ્ટેમિના જળવાઈ રહે તે જરૂરી
- માવાની મદદથી બનશે ઝડપથી બની જશે માવા બરફી
- અલૂણા વ્રતમાં આ બરફી કરશે દીકરીઓની મદદ
આજથી એટલે કે અગિયારસથી ગૌરી વ્રતનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ વ્રત ખાસ કરીને મનગમતો વર મેળવવા માટે કરવામાં આવે છે. કુંવારી કન્યાઓ આ વ્રત 5 દિવસ માટે કરે છે અને ખાસ કરીને આ વ્રત અલૂણા એટલે કે મીઠાના ઉપયોગ વિનાના હોય છે. આ સમયે તમારે સતત સ્ટેમિના જળવાઈ રહે તેનું ધ્યાન રાખી લેવું જરૂરી છે. તો જાણો ઘરે ઝડપથી માવાની મિઠાઈ કેવી રીતે કરશો તૈયાર.
માવા બરફી













