- ચોમાસાનું ફેવરિટ ફળ જાંબુ
- જાંબુ ખાવામાં ટેસ્ટી અને ગુણકારી પણ એટલા જ
- પરંતુ જાંબુ ખાધા પછી રાખવી કેટલીક સાવધાની
ચોમાસુ આવે એટલે કાળઝાળ ગરમીમાંથી રાહત મળે. તેમાં પણ ચોમાસુ આવે એટલે જાંબુ ખાવા મળે. જેમ ઉનાળામાં કેરીના રસિકો કેરીની રાહ જોવે તેમ જાંબુ પણ લોકો હોંશે હોંશે ખાય. જાંબુ ખાવામાં જેટલા ટેસ્ટી લાગે તેટલા જ ગુણકારી પણ એટલા જ. પરંતુ પ્રમાણસર ખાઇએ તો જ.
જાંબુ ખાવાના ફાયદા













