- ટેસ્ટી અને હેલ્ધી નાચોઝ રોટલીથી કરો તૈયાર
- બ્રેકફાસ્ટ માટે ફટાફટ બનતો ઓપ્શન છે
- ઘરે ઝડપથી થઈ જશે પરિવારને ખુશ કરતો નાસ્તો
અનેકવાર ઘરમાં સવારની કે રાતની રોટલીઓ બચી જતી હોય છે. આ સમયે તેને ફેંકવાનું મન થતું નથી. જો તમે તેને યૂઝ કરવા ઈચ્છો છો તો તેમાંથી ખાસ નાસ્તો બનાવી શકો છો.આ નાસ્તો બાળકોની પસંદના નાચોઝ હોઈ શકે છે. સરળતાથી ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બની જતો હોવાથી પરિવાર પણ ખુશ થશે અને ફૂડ પણ વેસ્ટ થશે નહીં. તો જાણો કેવી રીતે તૈયાર કરશો રોટલીમાંથી નાચોઝ.
સામગ્રી













