- મકાઈથી બનાવી લો ટેસ્ટી ઢોકળા
- શિયાળામાં મકાઈની વાનગી રહેશે બેસ્ટ
- તાજી મકાઈ વધારશે ઢોકળાનો સ્વાદ
ઠંડીની સીઝનમાં ગરમાગરમ નાસ્તામાં મકાઈની વાનગી મળી જાય તો તેની મજા અલગ જ હોય છે. શેકેલો મકાઈનો ભુટ્ટો તો ઘણો ખાઈ લીધો. આ સિવાય મકાઈની વાનગીઓ તો બાળકોથી માંડીને મોટેરાઓને પણ ખુબ પ્રિય હોય છે. ઠંડીમાં જો તમને અલગ સ્વાદ અને વાનગી મળે તો તમે પોતાને રોકી શકશો નહીં. તો જાણો મકાઈમાંથી સૌના પ્રિય એવા ટ્રેડિશનલ ઢોકળા બનાવવાની ખાસ રીત.
સ્વીટ કોર્ન ઢોકળા













