- રોટલા અને ભાત સાથે આ કઢી લાગશે મસ્ત
- સામાન્ય કઢીની જેમ સરળતાથી ઘરે બનશે કઢી
- બાળકોથી માંડીને મોટેરાંઓને શિયાળામાં આ સ્વાદ ગમશે
શિયાળો આવે એટલે માર્કેટમાં લીલા શાકની ભરમાર જોવા મળે. ભાજીઓથી માંડીને ચણા અને ગાજર પણ માર્કેટમાં મોટા પ્રમાણમાં મળી રહ્યા છે. તમે તેમાંથી વિવિધ વાનગીઓ પણ બનાવતા હશે. શિયાળઆમાં મકાઈના રોટલા અને બાજરીના રોટલા પણ તમે બનાવતા હશો તો હવે ટ્રાય કરો લીલા ચણાની આ નવી વાનગી. હા, તમે લીલા ચણામાંથી કઢી બનાવી શકો છો. તેનો સ્વાદ ટેસ્ટી રહે છે. તમે તેને રોટલા અને ભાત સાથે પીરસી શકો છો. જો કે આ કઢી બનાવવા તમારે કોઈ ખાસ પ્રયાસ કરવાના નથી. સામાન્ય કઢીની જેમ તમે તેને ઘરે સરળતાથી બનાવી શકો છો.
લીલા ચણાની કઢી













