- નાસ્તામાં મૂઠિયા પરિવારને આવશે પસંદ
- વરસાદી સીઝનમાં કોઈ પણ સમયે મૂઠિયા બેસ્ટ ઓપ્શન
- ઓછા તેલની મદદથી બનતા હોવાથી હેલ્થ માટે પણ બેસ્ટ
ઘણીવાર રસોઇ બનાવતા શક્ય છે કે ખાવાનું થોડું વધારે બની જાય અથવા તો કોઇનો ખાવાનો મૂડ ના હોય તો કોઇ ઓછું ખાઇ લે અને વસ્તુ બચી જાય. આજે આપણે વાત કરી રહ્યા છીએ ભાતની. જેને વધે ત્યારે ફેંકી દેવાના બદલે તમે તેનો હેલ્ધી નાસ્તો તૈયાર કરી શકો છો. તો જાણો કયો છે આ નાસ્તો અને તે કેટલો ઝડપથી તૈયાર થઈ જાય છે.
ભાતના મૂઠિયા













