- ચોમાસામાં આ પુરીનો સ્વાદ આપશે મજા
- ઓછા સમયમાં ઘરે ઝડપથી બનશે આ પુરી
- લીલી મેથીનું સેવન હેલ્થ માટે પણ રહેશે લાભદાયી
ચોમાસાની સીઝન ચાલી રહી છે ત્યારે વરસાદી માહોલ વચ્ચે ખાસ કરીને ગુજરાતી ઘરોમાં મેથીના ગોટા બનાવવામાં આવે છે. પણ જો તમે એકના એક મેથીના ગોટાથી કંટાળ્યા છો અને કંઈ ગરમાગરમ નાસ્તો ઈચ્છો છો તો તમારે મેથીની પુરી ટ્રાય કરી લેવાની જરૂર છે. આ પુરી સ્વાદમાં ટેસ્ટી લાગે છે અને સાથે જ તે ફટાફટ બની જાય છે. મેથી આ સીઝનમાં અનેક સમસ્યાઓમાં રાહત આપે છે. લીલી મેથીની મદદથી પુરીનો ટેસ્ટ પણ સારો આવશે. તો ટ્રાય કરો રેસિપિ.
મેથી પુરી













