મીઠાઈ વગર આપણા તહેવાર અધૂરા હોય છે. રક્ષાબંધન તહેવાર નજીકમાં છે. તહેવારમાં દરેક વખતે બજારમાંથી મીઠાઈ લાવવી શકતા નથી. લોકોમાં સ્વાસ્થ્ય સમસ્યા વધી છે. કેટલાક લોકો ફિટનેસ બાબતે વધુ સજાગ હોય અથવા તો સ્વાસ્થ્ય સમસ્યા હોય છે. અને આ લોકો જયારે ઘરે મહેમાન બની આવવાના હોય ત્યારે કઈ વાનગી બનાવવું તેની મૂંઝવણ રહે છે. કારણ કે મોટાભાગની મીઠાઈમાં ખાંડ અથવા ગોળનો ઉપયોગ થાય છે. આજે તમને પૌષ્ટિક મીઠાઈની વાનગીની રેસીપી જણાવીશું.
ખજૂરના લાડુ













