મહિલાઓને હંમેશા ભોજનમાં શું બનાવું તેની ચિંતા રેહતી હોય છે. સવારના ભોજનમાં સામાન્ય રીતે દાળ-ભાત અને કઠોળનું મેનુ ફ્કિસ હોય છે. પરંતુ રાત્રિના ડિનરમાં શું બનાવું તેને લઈને મહિલાઓને મૂંઝવણ રહે છે. દરરોજ ફરસાણ કે પરાઠા ખાઈ વધતા વજન પર કેવી રીતે નિયંત્રણ કરવું તે મોટી સમસ્યા બને છે. વજન નિયંત્રણમાં રાખવા આજે તમને બેસ્ટ વાનગી જણાવીશું. નોંધી લો આ દલિયાની વાનગીની રીત.
દલિયા બનાવવા માટે સામગ્રી: તમે દલિયાને સ્વાદિષ્ટ બનાવવા પાઉંભાજીનો મસાલો નાખી શકો છો. તમે દલિયા બનાવતા પહેલા ડુંગળી, ટામેટાં અને ગાજરને ઝીણા સમારી લો. તેમજ સ્વાદ પ્રમાણે મીઠું લો.













