રક્ષાબંધન તહેવાર ભાઈ-બહેનના સંબંધને સમર્પિત છે. આ વર્ષે 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધન તહેવારની ઉજવણી થશે. બજારમાં અત્યારે રંગબેરંગી રાખડીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. કોઈપણ તહેવાર મીઠાઈ વગર અધૂરા છે. સામાન્ય રીતે આ તહેવારમાં મોટાભાગના ઘરોમાં ગુલાબજાુંબની મીઠાઈ બને છે. આ રક્ષાબંધન પર તમે ભાઈ સાથેના સંબંધ મધુર બનાવવા મીઠાઈમાં એક નવી વાનગી બનાવી શકો છો.
રક્ષાબંધન તહેવારને ખાસ બનાવો













